રાજા રઘુવંશી હત્યાકાંડમાં નવા-નવા ખુલાસાઓ થતા રહે છે. ત્યારે આ કેસ સાથે સંકળાયેલા બે શખ્સ જેમણે સોનમની મદદ કરી હતી તેમને હવે જામીન મળ્યા છે. શિલોંગ કોર્ટે આ જામીન આપ્યા છે. લોકેન્દ્ર સિંહ તોમર અને બલબીર અહિરવારને હાલ જામીન અપાયા છે. રાજાની હત્યા બાદ જ્યાં સોનમ આવીને રોકાઇ હતી. એ ફ્લેટનો સિક્યોરીટી ગાર્ડ બલબીર અહિરવાર હતો. આ બન્ને વેપારીઓ પર પુરાવા સાથે છેડછાડ કરવાના આરોપો છે.
બે આરોપીઓને મળ્યા જામીન













