હિમાચલના મંડીમાં એક દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે, મંડીમાં એક બસ ખીણમાં પડતા 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ હજી પણ 3 લોકો ફસાયેલા હોવાનું સામે આવ્યુ છે. જેમાંથી 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે.













