લેન્ડ ફોર જોબ મામલે લાલુ યાદવની અરજી પર સુનાવણીનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. લાલુ યાદવે હાઇકોર્ટના આદેશ પર રોક લગાવવાની અરજી કરી હતી. તે અરજી પર સુનાવણી કરવાનો સુપ્રિમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે હાઇકોર્ટની સુનાવણીમાં કોઇ હસ્તક્ષેપ નહી કરાય. સુપ્રિમ કોર્ટે સુનાવણી જલ્દી કરવાનો નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટમાં સુનાવણી યથાવત રહેશે.
શું કહ્યું કોર્ટે ?












