મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. કાર અને મોટર સાઇકલ વચ્ચે જબરદસ્ત અથડામણ થતા 7 લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટના મોડી રાત્રે ડિંડોરી વિસ્તાર પાસે થઇ હતી. બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
કાર અને બાઇક વચ્ચે અકસ્માત













