નાગાલેન્ડના રાજ્યપાલ એલ. ગણેશનનું શુક્રવાર (15 ઓગસ્ટ 2025) ના રોજ 80 વર્ષની વયે અવસાન થયું. 8 ઓગસ્ટના રોજ ચેન્નાઈના તેમના નિવાસસ્થાને પડી જવાથી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અગાઉ તેઓ મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી













