આગામી 21 જૂન 2026ના રોજ યોજાનારી NEET (UG) પરીક્ષામાં બેસનારા લાખો વિદ્યાર્થીઓની રાહનો અંત આવ્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પરીક્ષા માટે એડમિટ કાર્ડ સત્તાવાર રીતે જાહેર કરી દીધા છે. હવે ઉમેદવારો NTAની અધિકૃત વેબસાઈટ પરથી પોતાનો એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.













