પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ અને ટોબેગોનો સર્વોચ્ચ નાગરિક સન્માન 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો' થી સન્માનિત કરવામાં આવ્યા છે