રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં તેમને જીવનું જોખમ હોવાનું કહ્યુ હતુ. અને બે નેતાઓ તેમને ધમકી આપી રહ્યા હોવાનું પણ જણાવ્યુ હતુ. ત્યારે રાહુલ ગાંધીના વકીલ મિલિંદ દત્તાત્રય પવારે રાહુલને ધમકી મળી હોવાનું કોર્ટમાં કહ્યુ હતુ. હવે આ સમગ્ર મામલે કૉંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સ્પષ્ટતા કરી છે.
પરવાનગી વિના નિવેદન?













