વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના પ્રિન્સ શેખ સબાહ અલ-ખાલિદ સાથે વાતચીત કરી છે. તેમને કુવૈતના ક્રાઉન પ્રિન્સને આગામી ઈદ તહેવારની શુભેચ્છાઓ પાઠવી. વાતચીત દરમિયાન બંને પક્ષોએ પશ્ચિમી એશિયામાં ચાલતી સ્થિતિ પર વિચારવિમર્શ કર્યો અને તાજેતરના વિકાસ અંગે ચર્ચા કરી.













