બિહારની રાજધાની પટનામાં 2013ના ગાંધી મેદાન બ્લાસ્ટ કેસમાં બુધવારે પટના હાઈકોર્ટે ચાર દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. ચારેય દોષિતોને અગાઉ સિવિલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી. તમને જણાવી દઈએ કે હૈદર અલી, મોજીબુલ્લાહ, નોમાન અને ઈમ્તિયાઝને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે તેની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી હતી. સાથે જ ઉમર અને અઝહરુદ્દીનને આજીવન કેદની સજા આપવાના નીચલી અદાલતના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
જાણો શું હતો મામલો













