પ્રતાપગઢ જિલ્લામાં આજે એક માર્ગ અકસ્માતમાં ચાર શ્રદ્ધાળુઓના મોત થયા છે અને ત્રણ ઘાયલ થયા છે. આ અકસ્માત અયોધ્યા-પ્રયાગરાજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા તમામ શ્રદ્ધાળુઓ બિહાર, ઝારખંડ અને કોલકાતાના હતા અને અયોધ્યા રામ લલ્લાના દર્શન કર્યા પછી, તેઓ ગંગા સ્નાન કરવા માટે મહાકુંભ પ્રયાગરાજ જઈ રહ્યા હતા.
પોલીસ ઘટના સ્થળે













