- ઇન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ
- પંજાબ પોલીસને મળી સફળતા
- 1 કરોડ રૂપિયાથી વધારે મળી કેશ
પંજાબમાં પોલીસે એક મોટા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ બાબતે પંજાબ પોલીસે કહ્યું કે તેણે બે લોકોની ધરપકડ સાથે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને 1 કરોડ રૂપિયાથી વધુની રોકડ પણ રિકવર કરી છે.
પંજાબ પોલીસે આપી જાણકારી













