ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલયમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજના પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ પંચાલે પ્રથમ વખત ધ્વજારોહણનું પવિત્ર કાર્ય કર્યું
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ પંચાલે પ્રથમ વખત ધ્વજારોહણનું પવિત્ર કાર્ય કર્યું હતું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા.













