- લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પાર્ટીઓ તૈયાર
- ભાજપ-કોંગ્રેસ બાદ ટીએમસી જાહેર કરશે ઉમેદવાર
- 42 સંસદીય મતવિસ્તારો માટે કરશે ઉમેદવારોની જાહેરાત
આગામી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ તેજ થઇ ગઇ છે. ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસ બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ પોતાના ઉમેદવારોની જાહેરાત કરવા જઈ રહી છે. પાર્ટી અધ્યક્ષ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી 42 સંસદીય મતવિસ્તારો માટે પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરશે.
કોંગ્રેસ-ટીએમસી ગઠબંધન શક્ય નહી ?













