- અયોધ્યામાં રામમંદિર પર આતંકી હુમલાની ધમકી
- ઉચ્ચ અધિકારીઓ સાથે અમિત શાહની બેઠક
- અમિત શાહે સુરક્ષા બંદોબસ્તની સમીક્ષા કરી
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી બાદ અયોધ્યા હાઈ એલર્ટ પર છે. રામ મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ અને અન્ય મુખ્ય સ્થળો પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. એસએસપી રાજ કરણ નૈય્યર પોતે એરપોર્ટ પર પહોંચ્યા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. તેમણે કહ્યું કે રામ મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા કડક છે. અલગ-અલગ ઝોન બનાવીને સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. દરેક વ્યક્તિ એલર્ટ મોડ પર છે.
ઓડિયો જાહેર કરીને આપવામાં આવી ધમકી













