• મથુરામાં આવેલી એક ફેક્ટરીમાં બોઇલર ફાટ્યું
  • ઘટનામાં અનેક લોકો થયા ઇજાગ્રસ્ત
  • ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલી એક ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે આ ઘટના બની હતી. બ્લાસ્ટને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના મથુરામાં ચાંદીના કારખાનામાં જોરદાર વિસ્ફોટ થયો છે. ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે આ ઘટના બની હતી. બ્લાસ્ટને કારણે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ અકસ્માત કેવી રીતે થયો તે જાણવા પોલીસ ઘાયલો સાથે વાત કરી ઘટનાની વિગતો મેળવી રહી છે.

  • Follow us on: