- સિવિલ સર્વિસ પરીક્ષા પ્રિલિમ્સ 2024નું પરિણામ જાહેર
- upsc.gov.in વેબસાઇટ પર જોઇ શકાશે પરિણામ
- 13 લાખથી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ 1 જુલાઈના રોજ સિવિલ સર્વિસ પરીક્ષા પ્રિલિમ્સ 2024 નું પરિણામ જાહેર કર્યું છે. પરિણામ UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in અથવા upsconline.nic.in પર જોઈ શકાય છે . આ પરીક્ષા 16મી જૂને લેવામાં આવી હતી. જેમાં 13 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.













