- ઉત્તરાખંડના બાલગંગા અને બુધકેદારમાં ભૂસ્ખલન
- મુશળધાર વરસાદને કારણે વિશાળ ભૂસ્ખલન થયો
- કાટમાળ નીચે દબાઈ જવાથી બે લોકોના મોત
ઉત્તરાખંડના બાલગંગા અને બુધકેદારમાં ભૂસ્ખલનથી ટોલી ગામમાં ભારે વિનાશ થયો છે. ભીલંગાણા બ્લોકમાં પટ્ટી બુધા કેદાર ગ્રામ પંચાયતના ટોલી ગામમાં, ગઈકાલે રાત્રે મુશળધાર વરસાદને કારણે એક ઘરની પાછળ એક વિશાળ ભૂસ્ખલન થયું જેમાં એક માતા અને પુત્રી જીવતા દટાઈ ગયા. ભૂસ્ખલનનો વીડિયો પણ સામે આવ્યો છે જે ચોંકાવનારો છે. આપત્તિની સ્થિતિને જોતા જિલ્લા વહીવટીતંત્રે વિસ્તારના તમામ સંબંધિત વિભાગોને એલર્ટ કરી દીધા છે.
કાટમાળ નીચે દબાઈ જવાથી બે લોકોના મોત













