- વરુણ ગાંધી પીલીભીતથી ચૂંટણી લડવા તૈયાર
- શું ભાજપમાંથી ચૂંટણી લડશે કે સપા ?
- ભાજપે પીલીભીતમાંથી નથી જાહેર કર્યા ઉમેદવાર
બીજેપીએ પીલીભીતથી કોઇ ઉમેદવાર જાહેર કર્યા નથી ત્યારે આ બેઠક પર શું ભાજપ વરુણ ગાંધીને ટિકિટ આપશે કે કેમ તેને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. આ દરમિયાન એવી માહિતી સામે આવી છે કે સાંસદ સાંસદ વરુણ ગાંધીએ પીલીભીતથી ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે.
પીલીભીતમાંથી ઉમેદવારી પત્રો ખરીદ્યા













