- ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામુ
- લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ રાજીનામુ
- ચૂંટણી કમિશનર પદેથી રાજીનામુ આપતા અનેક સવાલ
ચૂંટણી કમિશનર અરુણ ગોયલે 2024 લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા દિવસ અગાઉ જ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શનિવારે 9 માર્ચે રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. હવે ચૂંટણી આયોગમાં માત્ર મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર જ વધ્યા છે. ત્યારે આવો જાણીએ અરુણ ગોયલ કોણ છે અને ચૂંટણી આયોગ સુધી તેઓ કયા કયા કાર્યો અને વિભાગો સાથે જોડાયેલા હતા.
કોણ છે અરુણ ગોયલ?













