- આ રંગ ન્યાય અને ગરિમાનું પ્રતીક
- જાંબલી રંગને એકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે
- હવેથી મહિલા દિવસના પ્રતીક તરીકે જાંબલી રંગને કરાય છે પસંદ
8 માર્ચના રોજ દેશ અને વિશ્વભરમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત મહિલા અધિકાર કાર્યકર્તા ક્લેરા ઝેટકીન દ્વારા કરવામાં આવી હતી. જે હવે દર વર્ષે આ દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે તમે મોટાભાગે જાંબલી રંગ જોશો. ખાસ વાત એ છે કે મહિલા દિવસ માટે બનેલા કાર્ડ્સમાં આ જ રંગ જોવા મળે છે.
શા માટે આ રંગની થાય છે પસંદગી














