- બાઇકનું એન્જીન ગરમ થવુંએ રિપેરીંગની જરૂર
- બાઇકમાં અનેક ટેકનિકલ સમસ્યાઓ હોઇ શકે
- એન્જિન ઓઇલનું નીચું સ્તર થતા બાઇકમાં ખરાબીઓ વધે
જો બાઇકનું એન્જીન ભઠ્ઠીની જેમ ગરમ થવા લાગે છે, તો તે સંકેત હોઇ શકે છે કે કેટલીક ટેકનિકલ સમસ્યાઓ હોઇ શકે છે જેને અવગણવી ન જોઇએ. અતિશય એન્જિન ઓવરહિટીંગ બાઇકના પ્રદર્શન અને સલામતી પર નકારાત્મક અસર કરી શકે છે. અહીં કેટલાક સંભવિત કારણો અને ઉકેલો છે.
કૂલિંગ સિસ્ટમની ખામી













