- ગરમ પાણી અને મધ કરશે તમારી મદદ
- આદુ અને મીઠાનો ઉપયોગ બનશે અસરકારક
- કાળા મરી અને મધ પણ આપશે ખાંસીમાં રાહત
શિયાળાની સીઝન શરૂ થતાં જ તમારા શરીર પર અનેક પ્રકારના ઈન્ફેક્શનનો એટેક થવા લાગે છે. આ પછી સૂકી ખાંસીની સમસ્યા રહે છે. એકવાર આ બીમારી થઈ જાય તો તે સરળતાથી પીછો છોડતી નથી અને પછી અનેક દિવસો સુધી તમારે તેનાથી પરેશાન રહેવું પડે છે. તેના કારણે તમારી રાતની ઊંઘ પણ હરામ થાય છે અને અન્ય દિવસે સવારે તમને થાક, સુસ્તી અને ચીડિયાપણું અનુભવાય છે. અનેકવાર દવા અને કફ સિરપ પણ અસર દેખાડી શકતા નથી. તો તમે આ ઘરેલૂ ઉપાયો અજમાવી લો. તેનાથી તમને અસરકારક પરિણામ મળશે.
ગરમ પાણી અને મધ













