- વટાણાનો હલવો હેલ્થ માટે રહેશે બેસ્ટ
- ફ્રોઝન વટાણાની મદદથી પણ બનાવી શકાશે હલવો
- સરળ સ્ટેપ્સમાં બની જશે આ સ્વીટ ડિશ
શિયાળામાં વટાણા ભરપૂર પ્રમાણમાં માર્કેટમાં જોવા મળે છે. આ સાથે જ ગાજર પણ જોવા મળે છે. આ બંને ચીજો દરેક ઘરમાં શિયાળામાં સરળતાથી મળી જાય છે. શિયાળામાં મગની દાળ, ગાજરનો હલવો તો તમે સૌએ ખાધો હશે પણ શું તમે ક્યારેય વટાણાનો હલવો ચાખ્યો છે. જો તમે અત્યાર સુધી ક્યારેય તેને ટ્રાય કર્યો નથી તો તમે તેને હવે ઘરે જ સરળતાથી બનાવી શકો છો. તેનો સ્વાદ તમને પસંદ આવશે અને સાથે જ તમને નવી ડિશ ટ્રાય કરવાનો અવસર પણ મળશે. તો જાણો કઈ રીતે આ ટેસ્ટી અને હેલ્ધી હલવો ઘરે બનાવી શકાય છે.
સામગ્રી













