- ગરમીમાં સૌથી વધુ પીવાતું ગુજરાતી પીણું
- કાચી કેરી શરીરને ગરમી અને લૂથી આપશે રક્ષણ
- ઓછી વસ્તુઓથી ઘરે બનાવી શકાશે બેસ્ટ ડ્રિંક
ઉનાળાની ઋતુમાં સૌથી વધુ કોઈ ઠંડું પીણું પીવાતું હોય તો તે છે કાચી કેરીનો પન્નો. જોકે બારેમાસ બજારમાં બનાવટી રંગ અને એસેન્સના સ્વાદથી બનેલા શરબતના સીરપની બોટલ તો વેચાતી જ હોય છે. ગરમીમાં શરીરને લૂથી બચાવવા માટે અને શરીરનું તાપમાન જળવાઈ રહે તે માટે કેરીનો પન્નો ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને તેને બનાવવો પણ ખૂબ જ સહેલો છે. તો જાણો આ અંગ દઝાડતી ગરમીમાં કઈ રીતે તેને ફટાફટ ઘરે જ બનાવી શકાશે.
કાચી કેરીનો પન્નો













