- આરામ અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે
- કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે
- ખીલ, ખરજવું, સૉરાયિસસ અને અન્ય ચામડીના રોગોમાં કરશે મદદ
મડ થેરાપી એ કુદરતી, સલામત અને અસરકારક સારવાર પદ્ધતિ છે જે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. પ્રાચીન સમયમાં આયુર્વેદ ચિકિત્સકો તેનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશર જેવા ગંભીર રોગોના ઈલાજ માટે કરતા હતા. આને 'મડ થેરાપી' અથવા 'પેલોથેરાપી' તરીકે ઓળખવામાં આવે છે.
મડ થેરાપી શું છે?













