ડાયાબિટીઝના દર્દીઓએ પોતાની ડાયેટની સાથે સાથે લાઇફસ્ટાઇલમાં પણ પરિવર્તન લાવવું જોઇએ. કારણ કે આ બીમારીને જડમૂળથી મટાવવી સરળ નથી. પરંતુ તમે અનેક એવાં ઉપાયો અજમાવીને તમારા સુગર લેવલને ઝડપથી કંટ્રોલમાં લાવી શકો છો. બ્લડ સુગરને કંટ્રોલ કરવા માટે ડાયેટની સાથે સાથે એક્સરસાઇઝ પણ કરવી એટલી જ જરૂરી છે. ઘણી વખત દર્દીનું સુગર લેવલ એટલું વધી જાય છે કે તેમને ઇન્સ્યુલિન આપવાની નોબત આવે છે. પણ તમે હવે આ ફોર્મુલા અપનાવીને સુગર લેવલ વગર ઇન્સ્યુલિને ઘટાડી શકો છો.


શું છે ફોર્મુલા?

1. A નો અર્થ છે કે એસિસ્મેંટ. એટલે કે બિમારીની સહી આકારણી. સાચી રીતે એસિસ્મેન્ટ કરવાથી બીમારીની કન્સિસન્ટસી સમજાય છે. ડોક્ટરનું માનવું છે કે જો તમે સવારે બ્લડ સુગર કાઉન્ટ ચેક નથી કરતા તો પેશન્ટ માટે સારી રીત નથી. તેના મદદથી આખા દિવસની ડાયેટને બેલેન્લ કરી શકાય છે.

2. B નો અર્થ છે બોડી ડિટોક્સ. ડાયાબિટીસના દર્દીઓએ બોડી ડિટોક્સ કરવું ખૂબ જ જરૂરી છે. જેના માટે તમે સવારે ચા પીવાનું બંધ કરી દો અથવા તો વગર ખાંડની ચા પીવો. આ સિવાય તેના બદલામાં તમે બોડી ડિટોક્સ માટે ગ્રીન જ્યુસ, ડિટોક્સ વોટર, મેથીનું પાણી અને તુલસીનું પાણી પી શકીએ છે.

3. C નો અર્થ છે કસ્ટમાઇઝ કરવું. એટલે કે આપણાં વજન પ્રમાણે ડાયેટને કસ્ટમાઇઝ કરવું જોઇએ. બોડીનું જેટલું વેઇટ છે તેટલાં પ્રમાણમાં પોતાની ડાયેટમાં એટલા મિલીગ્રામ કાર્બોહાઇડ્રેટને હટાવીને તેની જગ્યાએ ફાયબર,પ્રોટીન જેવા ન્યુટ્રિશિયનની વેલ્યુ વધારવી.

4. D નો અર્થ છે ડાયેટ.તમારી ડાયેટ કેવી હશે. ડાયેટ પણ સુગર ઓછી કરવામાં ઘણી મહત્વની છે. પોતાના ડાયેટમાં કાર્બ્સ ઓછું હોવું જોઇએ અને ફાઇબર વધારે. સવારે ડિટોક્સ બાદ તરત આખું જે અનાજ હોય એનો નાસ્તો કરી શકો છો. લંચમાં સલાડનું સેવન કરવું વધારે જરૂરી છે. જમ્યા પહેલાં સલાડ, લીલાં શાકભાજી અને દાળની સાથે મલ્ટીગ્રેન લોટની રોટલી લઇ શકો છો. જમવાનું 8 વાગ્યા પહેલાં અને હલકું કરવું જોઇએ. જેમ કે સૂપ, દાળ અને દલિયા.

5. E નો અર્થ છે કે એક્સરસાઇઝ. તમારે દરરોદ એક્સરસાઇઝ કરવી જોઇએ. જેનાથી બોડીની શારીરિક ગતિવિધિઓ વધારે છે જે સુગરના સ્તરને નિયત્રિંત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. 

  • Follow us on: