- ભગવાન જગન્નાથને પ્રિય છે માલપુઆ
- માલપુઆને કાળી રોટીના નામે પણ ઓળખાય છે
- સરળ રીતે બનાવો ભગવાનનો ખાસ ભોગ
રથયાત્રાનો તહેવાર નજીકમાં છે ત્યારે આપણે ભગવાનની પસંદનો ભોગ બનાવીને તેમને પ્રસન્ન કરી શકીએ છીએ. રથયાત્રાના દિવસે તમે ખાસ વાનગીમાં માલપુઆ એટલે કે કાળી રોટી બનાવી શકો છો. તો તમે આજે જ તેને સરળ રીતે બનાવો અને પ્રસાદમાં ધરો. માલપુઆ એક એવું મિષ્ટાન્ન છે, જે ખાસ કરીને તહેવારની સીઝનમાં બનાવવામાં આવે છે. વળી બીજા બધા મિષ્ટાન્નો કરતા તે બનાવવામાં પણ ઈઝી છે. તો જાણો જગન્નાથજીને ધરાવાતા પ્રસાદની સરળ રેસિપિ.
માલપુઆ













