- સામાન્ય રીતે બનતા નારિયેળના લાડુને આપો ટ્વિસ્ટ
- રક્ષાબંધનના તહેવારે કરો મેંગો લાડુની તૈયારી
- ઓછા ખર્ચે બનશે હેલ્ધી લાડુ
રક્ષાબંધનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે જો તમે બહારથી કોઈ મિઠાઈ લાવવાનું વિચારો છો તો ચેતજો. આ સમયે મિઠાઈમાં સૌથી વધુ ભેળસેળ જોવા મળે છે. સૌથી સારું એ છે કે તમે ઓછા સમયમાં ઘરે જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મિઠાઈને ફટાફટ તૈયાર કરી લો. તેનાથી તમારી અને પરિવારની હેલ્થ પણ સારી રહેશે અને સાથે જાતે બનાવેલી મિઠાઈનો આનંદ તહેવારની મજાને પણ બમણી કરી દેશે. સ્વાદ તો એવો કે ભાઈ કાયમ આ જ મિઠાઈ માંગશે.
તો જાણો કેવી રીતે ઘરે સરળતાથી બની જશે મેંગો લાડુ













