- સિક્કિમના ઝુલુક ગામની મુલાકાત લો
- મસૂરી પણ બરફની મજા માણવા માટે છે બેસ્ટ
- હનીમૂન માટે કે દોસ્તો સાથે ફરવા માટે ખાસ જગ્યા
જો તમે બરફવાળી અને પ્રાકૃતિક સૌંદર્યની મજા લેવા ઈચ્છો છો તો હિમાચલના કુલ્લુ મનાલીની મુલાકાત લો. અહીં ડિસેમ્બર અને જાન્યુઆીમાં બરફ વર્ષા થાય છે. કુલ્લુ મનાલીમાં તમે બરફની ઘાટીની મજા પણ લઈ શકો છો.
સિક્કિમ













