- ખરતા વાળની સમસ્યામાં પણ લાભદાયી છે પાલક
- નિયમિત સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીન વધારે છે
- પાચનતંત્રને સારું રાખવામાં મદદરૂપ છે પાલકનું સેવન
પાલકનું નિયમિત સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે. આ સિવાય ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે તેનું સેવન લાભદાયક હોય છે. તેમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી યાદશક્તિ પણ મજબૂત થાય છે. આ ઉપરાંત પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. તે આંખનું તેજ વધારે છે અને સાથે જ ખરતા વાળની સમસ્યામાં પણ લાભદાયી બને છે.
પાલક સૂપ













