- રોજિંદી ઈડલીને સીઝનલ ટ્વિસ્ટ આપો
- મકાઈના લોટની ઈડલીને ચટણી સાથે માણો
- ગરમાગરમ ઈડલી બનશે બ્રેકફાસ્ટનો બેસ્ટ સોર્સ
સામાન્ય રીતે ખીરાથી બનતી ઈડલીનો સ્વાદ દરેકને પસંદ આવે છે. સાઉથ ઇન્ડિયન ડિશ લગભગ દરેક રેસ્ટોરન્ટમાં સરળતાથી મળી રહે છે. પરંતુ જો તમે આ ઈડલીથી કંટાળ્યા હોવ તો તમે શિયાળામાં મકાઈના લોટની મદદથી પણ હેલ્ધી ઈડલી બનાવી શકો છો. શિયાળામાં રોજિંદી અનેક વાનગીઓને તમે સીઝનલ ટ્વિસ્ટ આપી શકો છો. તો આ સીઝનમાં દાળ અને ચોખાની રૂટિન ઈડલી ખાધા બાદ હવે તમે મકાઇના લોટની ઈડલી ટ્રાય કરો. તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સાથે તેની મજા પણ વધે છે.
સામગ્રી













