નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ખેલૈયાઓ અને ગરબારસિકોનો ઉત્સાહ બેવડાવવા માટે 'સંદેશ' દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. "નવરાત્રી 2026 – બેસ્ટ ડ્રેસ્ડ કપલ & બેસ્ટ ગરબા કોન્ટેસ્ટ" હેઠળ ખેલૈયાઓ પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલીને આકર્ષક ઇનામો જીતી શકે છે.

15 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત 

અમને રોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓના ફોટોઝ અને વીડિયો મળી રહ્યા છે જેમાંથી વિજેતાઓની પસંદગી કરાય છે. આજે 15 ઓક્ટોબરના વિજેતાની જાહેરાત કરાઇ છે. 15 ઓક્ટોબરના પોતાના પારંપરિક અને રંગીલા અંદાજ, અદભુત ડ્રેસિંગ અને ગરબા રમતા ફોટા કે વીડિયો મોકલનારા શ્રેષ્ટ ખૈલેયાઓના નામ જાહેર કરી રહ્યા છીએ જે તમને વધુ પ્રાત્સાહન આપશે.                       

15 ઓક્ટોબરના વિજેતામાં શ્રેષ્ટ ડ્રેસમાં મિશા સોની, આધ્યા પટેલની પસંદગી કરાઇ છે. તેમને અભિનંદન

https://www.instagram.com/reel/DejdUT3CaGm/?utm_source=ig_web_button_share_sheet 


જ્યારે 15 ઓક્ટોબરના વિજેતામાં શ્રેષ્ટ ગરબામાં આધ્યા પટેલની પસંદગી કરાઇ છે. તેમને પણ અભિનંદન 


https://www.instagram.com/reel/DejgV1xkmWn/?utm_source=ig_web_button_share_sheet    



વધુ એક ખુશીના સમાચાર

ગરબારસિકો માટે વધુ એક ખુશીના સમાચાર એ છે કે આ વખતે માત્ર ક્લબ કે પાર્ટી પ્લોટ જ નહીં, પરંતુ શેરી અને સોસાયટીના ગરબા રમતા ખેલૈયાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તમારી સોસાયટી કે શેરીના ગરબાના ફોટા અને વીડિયો મોકલીને પણ આકર્ષક ગિફ્ટ વાઉચર્સ મેળવી શકાશે. આ ઉપરાંત પસંદગી પામેલા શ્રેષ્ઠ ફોટા અને વીડિયો સંદેશના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ દર્શાવવામાં આવશે.  


આ પણ વાંચો    :    Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?