ગુજરાતના ટેબ્લોને ભરપૂર વોટિંગ કરી વિજેતા બનાવો. 26મી જાન્યુઆરી, 2025ના પ્રજાસત્તાક પર્વે, પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવી દિલ્હીના કર્તવ્ય પથ ઉપર ભવ્ય અને રંગારંગ પરડેનું આયોજન થઇ ગયું. જેમાં દેશની સૈન્ય અને સાંસ્કૃતિક ઝાંખીના પ્રદર્શનની સાથે રાજ્યોના ટેબ્લો પણ પ્રદર્શિત થયા હતા.
ગુજરાત દ્વારા 26 જાન્યુઆરીએ પ્રદર્શિત થયેલા ટેબ્લો : “ગુજરાત: આનર્તપુરથી એકતાનગર સુધી–વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ"ને આપનું ભરપૂર વોટિંગ કરીને ગતવર્ષની જેમ આ વખતે પણ વિજેતા બનાવવાનું ચૂકશો નહિ !
Gujarat Tableau ને SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની લિંક પર ક્લિક કરો ત્યારબાદ મેસેજ ઓપન થઇ જશે જેમાં માત્ર સેન્ડ કરવાનો રહેશે.: ✉️
SMS : https://goto.now/MGcwm
અથવા
SMS થી વોટિંગ કરવા આટલું કરો :
SMS Syntax:- MYGOVPOLL<space>357037<comma>5
Send to 7738299899
વોટિંગ લિંક તા.26 જાન્યુઆરી, 2025 રાત્રે 12:00 વાગ્યા સુધી જ ખુલી હોઈ, ભરપૂર વોટિંગ કરી સાથે મળી ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવીએ.
Gujarat Tableau ને SMS થી વોટિંગ કરવા માંગતા હોવ તો નીચેની લિંક પર ક્લિક કરો ત્યારબાદ મેસેજ ઓપન થઇ જશે જેમાં માત્ર સેન્ડ કરવાનો રહેશે
SMS : https://goto.now/MGcwm