- ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે 360 રનથી હરાવ્યું
- પાકિસ્તાનને પછાડીને ભારતીય ટીમ બની નંબર વન
- WTC પોઈન્ટ ટેબલમાં ભારત ટોચના સ્થાને
પર્થમાં રમાયેલી ત્રણ મેચની સિરીઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 360 રનથી હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાનની હાર થતાં ભારતીય ટીમને ફાયદો થયો છે. ઓસ્ટ્રેલિયાએ મેચ જીત્યા બાદ પણ ભારત અને પાકિસ્તાનની પાછળ છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ પાકિસ્તાનને પછાડીને નંબર વન બની ગઈ છે.
WTC પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?














