- નિકોલસ પૂરને ફટાકારી સૌથી વધુ સિક્સ
- નિકોલસ IPL સાથે MPL પણ રમ્યો
- ટોપ 5માં ભારતીય ખેલાડીને ન મળ્યું સ્થાન
વેસ્ટ ઈન્ડીઝના વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરન માટે વર્ષ 2023 શાનદાર રહ્યું છે. આ બેટ્સમેને IPL ઉપરાંત MPLમાં પણ અનેક ઈનિંગ રમી છે. સાથે જ આ ખેલાડી અત્યારે ભારત વિરુદ્ધ T 20 સીરિઝમાં પણ જોરદાર ફોર્મમાં છે, ત્યારે આ વર્ષે નિકોલસ પૂરનના બેટમાંથી સૌથી વધુ સિક્સ લાગી છે. આ વર્ષે નિકોલસ પૂરને 87 સિક્સ ફટકારી છે. આ 87 સિક્સ સાથે નિકોલસ પૂરન સૌથી વધુ સિક્સ લગાવનારા ખેલાડીની યાદીમાં પ્રથમ સ્થાને આવ્યો છે.
ટોમ કોહલર કેડમોરે ફટકારી 68 સિક્સ













