- સુપર 8માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે
- ભારત આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહ્યું છે
- આ મેચમાં વરસાદનો પડછાયો છવાયેલો છે
T20 વર્લ્ડકપ 2024ના સુપર 8માં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાશે. ભારત આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહ્યું છે. હવે આ મેચ જીતીને ભારતની નજર સેમિફાઇનલની નજીક જવા પર રહેશે. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યાથી રમાશે. જો કે આ મેચમાં વરસાદનો પડછાયો છવાયેલો છે.
મેચ દરમિયાન પડી શકે છે વરસાદ













