ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીમાં અત્યાર સુધી ભારતીય ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સૂર્યા આ મેચમાં વિરાટ કોહલીના મહાન રેકોર્ડની બરાબરી કરી શકે છે. સૂર્યા T-20માં આવું કરનાર બીજો ભારતીય બનશે.

સૂર્યના નામે નોંધાઇ શકે મોટી ઉપલબ્ધિ

આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી શકે છે. સૂર્યા સૌથી ઓછી ટી-20 મેચોમાં 2500 રન બનાવવાના મામલે વિરાટની બરાબરી કરી શકે છે. વિરાટે પોતાની 73મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે સૂર્ય તેની 7મી મેચ રમવા જઈ રહ્યો છે. જો તે આ મેચમાં 39 રન બનાવશે તો તે સૌથી ઓછી ઇનિંગ્સમાં 2500 રન પૂરા કરનાર ભારતનો બીજો અને વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની જશે.

બાબર આઝમ છે ટોપ પર

સૌથી ઓછી મેચોમાં 2500 રન બનાવવાની સિદ્ધિ પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમના નામે છે. તેણે 67 મેચમાં સૌથી ઝડપી 2500 રન બનાવ્યા હતા. આ પછી વિરાટે 73 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ત્રીજા સ્થાને પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન છે, જેણે 76 મેચમાં આ સિદ્ધિ મેળવી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ બેટ્સમેન એરોન ફિન્ચે 2500 રન પૂરા કરવા માટે 78 મેચનો સમય લીધો હતો. જ્યારે પૂર્વ કિવી ખેલાડી માર્ટિન ગુપ્ટિલનું નામ 5માં સ્થાન પર છે, જેણે 86 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. શ્રેણીમાં અત્યાર સુધી ભારતીય ટીમે શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. સૂર્યા આ મેચમાં વિરાટ કોહલીના મહાન રેકોર્ડની બરાબરી કરી શકે છે. સૂર્યા T-20માં આવું કરનાર બીજો ભારતીય બનશે.

સૂર્યના નામે નોંધાઇ શકે મોટી ઉપલબ્ધિ

આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી શકે છે. સૂર્યા સૌથી ઓછી ટી-20 મેચોમાં 2500 રન બનાવવાના મામલે વિરાટની બરાબરી કરી શકે છે. વિરાટે પોતાની 73મી મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે સૂર્ય તેની 7મી મેચ રમવા જઈ રહ્યો છે. જો તે આ મેચમાં 39 રન બનાવશે તો તે સૌથી ઓછી ઇનિંગ્સમાં 2500 રન પૂરા કરનાર ભારતનો બીજો અને વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની જશે.

  • Follow us on: