ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની બીજી મેચ દિલ્હીમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું છે. પ્રથમ બેટિંગ કરતા ભારતે 221 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 135 રન જ બનાવી શકી હતી. આ મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં અજેય સરસાઈ મેળવી લીધી છે. આવો જાણીએ આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતના હીરો કયા ત્રણ ખેલાડી હતા:
નિતીશ રેડ્ડી













