• T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે
  • ટૂર્નામેન્ટ અમેરીકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે
  • રોહિત વર્લ્ડકપ 2007 થી 2024 સુધી ટીમનો ભાગ

T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 2 જૂનથી થશે. આ ટૂર્નામેન્ટ અમેરીકા અને વેસ્ટ ઈન્ડિઝમાં સંયુક્ત રીતે યોજાશે. આ T20 ક્રિકેટના મહાકુંભમાં કુલ 20 ટીમો ભાગ લેશે. ભારત પોતાના અભિયાનની શરૂઆત આયર્લેન્ડ સામે 5 જૂનથી કરશે. T20 વર્લ્ડ કપ 2024ના અભિયાનની શરૂઆત કરતા પહેલા ભારત બાંગ્લાદેશ સામે માત્ર એક વોર્મ-અપ મેચ રમશે. જ્યારે આ દરમિયાન રોહિત શર્મા એક માત્ર એવો ખેલાડી છે જે વર્લ્ડકપ 2007 થી 2024 સુધી ટીમ ઈન્ડિયાનો ભાગ છે.

T20 વર્લ્ડકપ 2007ની ટીમ

એમએસ ધોની (C), યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, દિનેશ કાર્તિક, વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, રોબિન ઉથપ્પા, પીયૂષ ચાવલા, જોગીન્દર શર્મા, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, અજીત અગરકર, આરપી સિંહ, શ્રીસંત

T20 વર્લ્ડકપ 2009ની ટીમ

એમએસ ધોની (C), યુવરાજ સિંહ, ગૌતમ ગંભીર, દિનેશ કાર્તિક, સુરેશ રૈના, રોહિત શર્મા, વિરેન્દ્ર સેહવાગ, રવિન્દ્ર જાડેજા, યુસુફ પઠાણ, ઈરફાન પઠાણ, હરભજન સિંહ, ઝહીર ખાન, પ્રવીણ કુમાર, પ્રજ્ઞાન ઓઝા, ઈશાંત શર્મા, આરપી સિંહ

T20 વર્લ્ડકપ 2010ની ટીમ

એમએસ ધોની (C), ગૌતમ ગંભીર, દિનેશ કાર્તિક, સુરેશ રૈના, રોહિત શર્મા, મુરલી વિજય, યુવરાજ સિંહ, વિરેન્દ્ર સેહવાગ, પીયૂષ ચાવલા, રવીન્દ્ર જાડેજા, યુસુફ પઠાણ, હરભજન સિંહ, ઝહીર ખાન, આશિષ નેહરા, વિનય કુમાર, ઉમેશ યાદવ , પ્રવીણ કુમાર

T20 વર્લ્ડકપ 2012ની ટીમ

એમએસ ધોની (C), ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, સુરેશ રૈના, વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, મનોજ તિવારી, યુવરાજ સિંહ, રવિચંદ્રન અશ્વિન, પીયૂષ ચાવલા, ઈરફાન પઠાણ, લક્ષ્મીપતિ બાલાજી, અશોક ડિંડા, હરભજન સિંહ, ઝહીર ખાન

T20 વર્લ્ડકપ 2014ની ટીમ

એમએસ ધોની (C), શિખર ધવન, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, રોહિત શર્મા, યુવરાજ સિંહ, રવિચંદ્રન અશ્વિન, સ્ટુઅર્ટ બિન્ની, રવિન્દ્ર જાડેજા, વરુણ એરોન, ભુવનેશ્વર કુમાર, અમિત મિશ્રા, મોહમ્મદ શમી, મોહિત શર્મા

T20 વર્લ્ડ કપ 2016ની ટીમ

એમએસ ધોની (C), શિખર ધવન, વિરાટ કોહલી, મનીષ પાંડે, અજિંક્ય રહાણે, સુરેશ રૈના, રોહિત શર્મા, યુવરાજ સિંહ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, હરભજન સિંહ, મોહમ્મદ શમી, પવન નેગી, આશિષ નેહરા

T20 વર્લ્ડકપ 2021ની ટીમ

વિરાટ કોહલી (C), ઈશાન કિશન, રિષભ પંત, કેએલ રાહુલ, રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહ, રાહુલ ચહર, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી

T20 વર્લ્ડકપ 2022ની ટીમ

રોહિત શર્મા (C), કેએલ રાહુલ, દિનેશ કાર્તિક, વિરાટ કોહલી, રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, રવિચંદ્રન અશ્વિન, દીપક હુડ્ડા, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ

T20 વર્લ્ડકપ 2024ની ટીમ

રોહિત શર્મા (C), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ

  • Follow us on: