• T20ની નંબર-1 ટીમ અને ડીફેન્ડીંગ ચેમ્પિયન વચ્ચે ટક્કર
  • એરોન ફિન્ચે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી
  • પંજાબના મોહાલી ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:૦૦થી મુકાબલો

T20 વર્લ્ડકપ 2022ના એક મહિના પહેલા વર્લ્ડની નંબર-1 T20 ટીમ ભારત T20 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની T20 સિરીઝમાં ટકરાશે. આજથી શરૂ થતી આ સિરીઝની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ભારતીય ટીમને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. 

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

ભારતઃ

કેએલ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, ઉમેશ યાદવ

ઓસ્ટ્રેલિયા:

એરોન ફિન્ચ, કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, નાથન એલિસ, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ


  • Follow us on: