- શુભમને 2500 રન પૂર્ણ કર્યા
- વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધની મેચમાં મેળવી સિદ્ધી
- શુભમન ભારત માટે 26 વનડે રમ્યો
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે 3 વનડે મેચની સીરિઝની બીજી મેચ બારબાડોસમાં રમવામાં આવી રહી છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન શાઈ હોપે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે આ મેચમાં શુભમન ગિલે 2 હજાર 500 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે.
અત્યાર સુધી શુભમનનું કરિયર કેવું રહ્યું?













