- ચેન્નાઈની આગામી મેચ ગુજરાત ટાઈટન્સ સામે રમાશે
- CSKના તમામ ખેલાડીઓ આ મેચની તૈયારીમાં વ્યસ્ત
- ડેરિલ મિચલે પ્રેકટીસ દરમિયાન ફેનનો ફોન તોડ્યો
IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ 10 મેના રોજ ગુજરાત ટાઇટન્સ સામે થવાની છે. CSKના તમામ ખેલાડીઓ આ મેચની તૈયારીમાં વ્યસ્ત છે. આ મેચ ચેન્નાઈ માટે ઘણી મહત્વની બની રહી છે. CSKએ આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમી છે, જેમાંથી તેણે 6 મેચ જીતી છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં પહોંચવા માટે ગુજરાતને હરાવવું ખૂબ જ જરૂરી છે. આ મેચ પહેલા એક ઘટના બની છે. CSKના સ્ટાર ડેરિલ મિચલે એક ફેનનો ફોન તોડ્યો હતો, ફેન ફોનથી બેટિંગના ફોટા લઈ રહ્યો હતો.
શું છે સમગ્ર મામલો













