- સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે મેચ
- લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 165 રન બનાવ્યા
- ટ્રેવિસ હેડે માત્ર 16 બોલમાં ફટાકારી ફિફ્ટી
IPL 2024ની 57મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનૌ સુપર જાયન્ટસ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં લખનૌએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કેએલ રાહુલનો આ નિર્ણય ખોટો સાબિત થઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 165 રન જ બનાવી શકી હતી.
હેડની તોફાની ફિફ્ટી













