- નીરજ ચોપરાએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી
- નીરજ ચોપરાએ ફેડરેશન કપમાં જીત્યો 'ગોલ્ડ'
- 82.27 મીટરના થ્રો ફેંકીને જીત્યો હતો ગોલ્ડ
ગોલ્ડન બોય તરીકે જાણીતા ભારતીય ભાલા ફેંકના ખેલાડી નીરજ ચોપરાએ વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.તેણે ભુવનેશ્વરમાં ચાલી રહેલા ફેડરેશન કપની ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજે ફાઈનલ ઈવેન્ટમાં 82.27 મીટર ભાલા ફેંકીને ગોલ્ડ જીત્યો હતો.
ફેડરેશન કપમાં જીત્યો 'ગોલ્ડ'













