અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નું આયોજન થઈ રહ્યું છે. સ્પર્ધા 23થી 27 ઓક્ટોબર સુધી ચાલશે. પુરુષ અને મહિલા બંને વિભાગમાં મેચો રમાશે. 

પુરુષ વિભાગમાં ભારતની મેચો ક્યારે?

ભારતીય પુરુષ ટીમની લીગ મેચો ભારતીય સમય મુજબ રાત્રે 8:30 વાગ્યે રમાશે. ભારતની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે ઇંગ્લેન્ડ સામે છે. 

તારીખ  ભારત સામેની ટીમ સમય
23 ઓક્ટોબર ઇંગ્લેન્ડરાત્રે 8:30
24 ઓક્ટોબર  યુગાન્ડારાત્રે 8:30
25 ઓક્ટોબર મલેશિયા રાત્રે 8:30
26 ઓક્ટોબરનાઇજીરિયા રાત્રે 8:30
27 ઓક્ટોબરતાન્ઝાનિયા રાત્રે 8:30
29 ઓક્ટોબર શ્રીલંકા રાત્રે 8:30


મહિલા વિભાગમાં ભારતની મેચો

તારીખભારતની સામેની ટીમસમય
23 ઓક્ટોબર મલેશિયા સાંજે 6:45
24 ઓક્ટોબર સિંગાપોર સાંજે 6:45
25 ઓક્ટોબર યુગાન્ડા સાંજે 6:45
26 ઓક્ટોબર નાઇજીરિયા સાંજે 6:45

પુરુષ વિભાગનું સંપૂર્ણ શેડ્યૂલ

23 ઓક્ટોબર: કેન્યા–સિંગાપોર (11:00 AM), તાન્ઝાનિયા–શ્રીલંકા (12:00 PM), ઓસ્ટ્રેલિયા–સ્કોટલેન્ડ (1:00 PM), ભારત–ઇંગ્લેન્ડ (8:30 PM), નાઇજીરિયા–યુગાન્ડા (9:30 PM).

24 ઓક્ટોબર: બાંગ્લાદેશ–કેનેડા (11:00 AM), નાઇજીરિયા–તાન્ઝાનિયા (12:00 PM), સ્કોટલેન્ડ–સિંગાપોર (1:00 PM), ભારત–યુગાન્ડા (8:30 PM), મલેશિયા–શ્રીલંકા (9:30 PM).

25 ઓક્ટોબર: કેનેડા–ઓસ્ટ્રેલિયા (11:00 AM), યુગાન્ડા–શ્રીલંકા (12:00 PM), નાઇજીરિયા–ઇંગ્લેન્ડ (1:00 PM), ભારત–મલેશિયા (8:30 PM), બાંગ્લાદેશ–કેન્યા (9:30 PM).

26 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા–સિંગાપોર (11:00 AM), મલેશિયા–તાન્ઝાનિયા (12:00 PM), યુગાન્ડા–ઇંગ્લેન્ડ (1:00 PM), ભારત–નાઇજીરિયા (8:30 PM), કેન્યા–સ્કોટલેન્ડ (9:30 PM).

27 ઓક્ટોબર: બાંગ્લાદેશ–સિંગાપોર (4:00 PM), કેનેડા–સ્કોટલેન્ડ (6:00 PM), મલેશિયા–ઇંગ્લેન્ડ (7:00 PM), ભારત–તાન્ઝાનિયા (8:30 PM), નાઇજીરિયા–શ્રીલંકા (9:30 PM).

28 ઓક્ટોબર: કેન્યા–કેનેડા (4:00 PM), નાઇજીરિયા–મલેશિયા (6:00 PM), બાંગ્લાદેશ–ઓસ્ટ્રેલિયા (7:00 PM), યુગાન્ડા–તાન્ઝાનિયા (8:30 PM), ઇંગ્લેન્ડ–શ્રીલંકા (9:30 PM).

29 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ–તાન્ઝાનિયા (3:00 PM), બાંગ્લાદેશ–સ્કોટલેન્ડ (4:00 PM), મલેશિયા–યુગાન્ડા (6:00 PM), કેનેડા–સિંગાપોર (7:00 PM), ભારત–શ્રીલંકા (8:30 PM), કેન્યા–ઓસ્ટ્રેલિયા (9:30 PM).

• 30 ઓક્ટોબર: પ્રથમ સેમિફાઇનલ (8:30 PM), બીજી સેમિફાઇનલ (9:30 PM).

• 31 ઓક્ટોબર: ફાઇનલ (રાત્રે 9:00 વાગ્યે).

મહિલા વિભાગનું સંપૂર્ણ શેડ્યૂલ

23 ઓક્ટોબર: સિંગાપોર–યુગાન્ડા (3:30 PM), બાંગ્લાદેશ–કેન્યા (4:15 PM), સ્કોટલેન્ડ–શ્રીલંકા (6:00 PM), ભારત–મલેશિયા (6:45 PM).

24 ઓક્ટોબર: કેન્યા–શ્રીલંકા (3:30 PM), નાઇજીરિયા–મલેશિયા (4:15 PM), ઇંગ્લેન્ડ–સ્કોટલેન્ડ (6:00 PM), ભારત–સિંગાપોર (6:45 PM).

25 ઓક્ટોબર: સિંગાપોર–નાઇજીરિયા (3:30 PM), ઇંગ્લેન્ડ–શ્રીલંકા (4:15 PM), બાંગ્લાદેશ–સ્કોટલેન્ડ (6:00 PM), ભારત–યુગાન્ડા (6:45 PM).

26 ઓક્ટોબર: યુગાન્ડા–મલેશિયા (3:30 PM), બાંગ્લાદેશ–શ્રીલંકા (4:15 PM), કેન્યા–ઇંગ્લેન્ડ (6:00 PM), ભારત–નાઇજીરિયા (6:45 PM).

27 ઓક્ટોબર: કેન્યા–સ્કોટલેન્ડ (1:00 PM), સિંગાપોર–મલેશિયા (2:00 PM).

28 ઓક્ટોબર: બાંગ્લાદેશ–ઇંગ્લેન્ડ (1:00 PM), નાઇજીરિયા–યુગાન્ડા (2:00 PM).

• 30 ઓક્ટોબર: પ્રથમ સેમિફાઇનલ (સાંજે 6:00 વાગ્યે), બીજી સેમિફાઇનલ (સાંજે 6:45 વાગ્યે).

• 31 ઓક્ટોબર: ફાઇનલ (સાંજે 7:30 વાગ્યે).

મેચનું લાઇવ પ્રસારણ ક્યાં થશે?

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નું ટીવી પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર અને લાઇવ સ્ટ્રીમિંગ JioStar એપ તથા વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચો: Commonwealth કબડ્ડી ચેમ્પિયનશિપ માટે ભારતની ટીમ જાહેર, અમદાવાદમાં ખિતાબ જીતવા ઉતરશે ભારત !