- પેરિસ ઓલિમ્પિક 2024નું ભવ્ય ઉદ્ઘાટન ફ્રાન્સમાં થયું
- આ મહાકુંભમાં દુનિયાભરના 10,500 ખેલાડીઓ ભાગ લેશે
- આજે ઓલિમ્પિકમાં ભારતને કઈ રમતોમાં મેડલ મળવાની આશા
પેરિસ ઓલિમ્પિક 2024નું ભવ્ય ઉદ્ઘાટન ફ્રાન્સમાં થયું છે. હવે રમતગમતના આ મહાકુંભમાં દુનિયાભરના 10,500 ખેલાડીઓ પોતાની તાકાત બતાવતા જોવા મળશે. ભારતના પણ આમાં 117 ખેલાડીઓ છે. તીરંદાજી સ્પર્ધામાં ભારતે શાનદાર શરૂઆત કરી છે. આજે ભારત ઓલિમ્પિકમાં શૂટિંગમાં પોતાનો પહેલો મેડલ સુનિશ્ચિત કરી શકે છે. ચાલો જાણીએ કે આજે ઓલિમ્પિકમાં ભારતને કઈ રમતોમાં મેડલ મળવાની આશા છે અને કઈ રમતોમાં ભારતીય એથ્લેટ આજે પ્રદર્શન કરતા જોવા મળશે.
આજનું ભારતનું શેડ્યૂલ













