• ભારતીય ઓલિમ્પિક એસોશિયેશને પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે
  • પેરિસ ઓલિમ્પિક માટે ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે
  • પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે

પેરિસ ઓલિમ્પિક્સ શુક્રવાર 26 જુલાઈથી શરૂ થઈ રહી છે. ભારતીય ખેલાડીઓ ફરી એકવાર ઓલિમ્પિકમાં પોતાની તાકાત બતાવવા માટે તૈયાર છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 117 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ભારત પેરિસ ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહના એક દિવસ પહેલા 25 જુલાઈના રોજ તેનું અભિયાન શરૂ કરશે. પહેલા જ દિવસે ભારતીય તીરંદાજો પોતાની તાકાત બતાવશે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા

27 જુલાઈના રોજ ભારતના બેડમિન્ટન ખેલાડીઓ, બોક્સિંગ, ટેબલ ટેનિસ, શૂટિંગ, નૌકાયન, હોકી અને ટેનિસની ટીમો મેદાનમાં ઉતરશે. ફેન્સ ફરી એકવાર નીરજ ચોપરા જેવા એથ્લિટ પાસેથી મેડલની અપેક્ષા રાખશે. ગત વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. આવી પરિસ્થિતિમાં આ વખતે ભારતીય ખેલાડીઓ મેડલની સંખ્યામાં વધારો કરવા ઈચ્છશે. ભારત 11 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં તેના અભિયાનની સમાપ્તિ કરશે.

પેરિસ ઓલિમ્પિક માટે ભારતનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર

11 ઓગસ્ટે ભારતીય બોક્સર અને કુસ્તીબાજો પોતાની તાકાત બતાવશે. પેરિસ ઓલિમ્પિક માટે ભારતનું સંપૂર્ણ શેડ્યુલ પણ જાહેર થઈ ગયું છે. આઈએઓ એ પેરિસ ઓલિમ્પિકને લઈને ભારતનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કર્યું છે. તમને ભારતીય એથ્લિટ કયા દિવસે અને ક્યારે રમશે તેની તમામ વિગતો જણાવવા જઈ રહ્યા છીએ.

અહીં જુઓ ભારતનું શેડ્યુલ

તારીખરમતસમય
25 જુલાઈ (ગુરુવાર) તીરંદાજીબપોરે 1
26 જુલાઈ (શુક્રવાર)ઓપનિંગ સેરેમની
27 જુલાઈ (શનિવાર)ડમિન્ટન (ગ્રુપ સ્ટેજ)બપોરે 12:50
27 જુલાઈ (શનિવાર)રોઈંગબપોરે 12:30
27 જુલાઈ (શનિવાર)શૂટિંગબપોરે 12:30
27 જુલાઈ (શનિવાર)બોક્સિંગ (R32)સાંજે 7:00
27 જુલાઈ (શનિવાર) હોકી (ભારત અને ન્યુઝીલેન્ડ)રાત્રે 9:00
27 જુલાઈ (શનિવાર) ટેબલ ટેનિસસાંજે 6:30 
27 જુલાઈ (શનિવાર) ટેનિસ (R1)બપોરે 3:30
28 જુલાઈ (રવિવાર) તીરંદાજી (ટીમ મેડલ મેચ)બપોરે 1 વાગે
28 જુલાઈ (રવિવાર) બેડમિન્ટનબપોરે 12
28 જુલાઈ (રવિવાર) બોક્સિંગબપોરે 12
28 જુલાઈ (રવિવાર)રોઈંગબપોરે 1:06
28 જુલાઈ (રવિવાર)શૂટિંગ (પદક મેચ)બપોરે 1:06 
28 જુલાઈ (રવિવાર)સ્વિમિંગ બપોરે 02:30
28 જુલાઈ (રવિવાર) ટેબલ ટેનિસ (R64)બપોરે 01:30
28 જુલાઈ (રવિવાર)ટેનિસ (R1)બપોરે 3:30
29 જુલાઈ (સોમવાર)તિરંદાજી (ટીમ મેડલ મેચ)બપોરે 01:00
29 જુલાઈ (સોમવાર) બેડમિન્ટનબપોરે 01:40
29 જુલાઈ (સોમવાર)હોકી (IND અને ARG)સાંજે 04:15
29 જુલાઈ (સોમવાર)રોઈંગબપોરે 01:00
29 જુલાઈ (સોમવાર)શૂટિંગબપોરે 12:45
29 જુલાઈ (સોમવાર)ટેબલ ટેનિસ (R32)બપોરે 01:30
29 જુલાઈ (સોમવાર)ટેનિસ (R2)
30 જુલાઈ (મંગળવાર)સ્વિમિંગ (પદક મેચ)રાત્રે 12:52
30 જુલાઈ (મંગળવાર)તિરંદાજીબપોરે 03:30
30 જુલાઈ (મંગળવાર)બેડમિન્ટન બપોરે 12:00
30 જુલાઈ (મંગળવાર)બોક્સિંગબપોરે 02:30
30 જુલાઈ (મંગળવાર)ઘોડેસવારીબપોરે 02:30
30 જુલાઈ (મંગળવાર)હોકી (ભારત અને આયરલેન્ડ)બપોરે 04:45
30 જુલાઈ (મંગળવાર)રોઈંગબપોરે 01:40
30 જુલાઈ (મંગળવાર)શૂટિંગ (પદકમેચ) બપોરે 01:00
30 જુલાઈ (મંગળવાર)ટેબલ ટેનિસ (R32)બપોરે 01:00
30 જુલાઈ (મંગળવાર)ટેનિસ (R2)બપોરે 03:30
31 જુલાઈ (બુધવાર) તિરંદાજી  બપોરે 03:30 
31 જુલાઈ (બુધવાર) -બેડમિન્ટન 
બપોરે 12:50
31 જુલાઈ (બુધવાર) -બોક્સિંગ (R16)  બપોરે 03:03
31 જુલાઈ (બુધવાર) -ઘોડેસવારી બપોરે 01:30
31 જુલાઈ (બુધવાર) -રોઈંગ બપોરે 01:24
31 જુલાઈ (બુધવાર) -શૂટિંગ (પદકમેચ)
બપોરે 01:24
31 જુલાઈ (બુધવાર) ટેબલ ટેનિસ (R32) બપોરે 01:30
31 જુલાઈ (બુધવાર) ટેનિસ (3R) બપોરે 03:30
1 ઓગસ્ટ (ગુરુવાર) તિરંદાજીબપોરે 01:00
1 ઓગસ્ટ (ગુરુવાર) વ્યાયામ રાત્રે 11:00
1 ઓગસ્ટ (ગુરુવાર)બેડમિન્ટનબપોરે 12:00
1 ઓગસ્ટ (ગુરુવાર)
બોક્સિંગ બપોરે 02:30
1 ઓગસ્ટ (ગુરુવાર) ગોલ્ફ 
બપોરે 12:30
1 ઓગસ્ટ (ગુરુવાર)હોકી (ભારત vs બેલ્જિયમ)
બપોરે 01:30
1 ઓગસ્ટ (ગુરુવાર)રોઈંગ 
બપોરે 01:20
1 ઓગસ્ટ (ગુરુવાર) નાવ ચલાવવી બપોરે 03:30
1 ઓગસ્ટ (ગુરુવાર) શૂટિંગ (પદકમેચ) બપોરે 01:00
1 ઓગસ્ટ (ગુરુવાર) ટેબલ ટેનિસ બપોરે 01:30
1 ઓગસ્ટ (ગુરુવાર) ટેનિસ બપોરે 03:30
2 ઓગસ્ટ (શુક્રવાર) તિરંદાજી  બપોરે 01:00
2 ઓગસ્ટ (શુક્રવાર) વ્યાયામ રાત્રે 09:40
2 ઓગસ્ટ (શુક્રવાર) બેડમિન્ટન (સેમીફાઈનલ) બપોરે 12:00
2 ઓગસ્ટ (શુક્રવાર) બોક્સિંગ રાત્રે 07:00
2 ઓગસ્ટ (શુક્રવાર) ગોલ્ફ  બપોરે 12:30
2 ઓગસ્ટ (શુક્રવાર) હોકી (Ind vs Aus) બપોરે 04:45
2 ઓગસ્ટ (શુક્રવાર) જૂડો (પદકમેચ) બપોરે 01:30
2 ઓગસ્ટ (શુક્રવાર) નૌકાયન (પદકમેચ) બપોરે 01:00
2 ઓગસ્ટ (શુક્રવાર) નાવ ચલાવવી બપોરે 03:30 
2 ઓગસ્ટ (શુક્રવાર) શૂટિંગ બપોરે 12:30
2 ઓગસ્ટ (શુક્રવાર) ટેબલ ટેનિસ (સેમીફાઈનલ) બપોરે 01:30
2 ઓગસ્ટ (શુક્રવાર)  ટેનિસ (પદકમેચ) બપોરે 03:30
3 ઓગસ્ટ (શનિવાર) તિરંદાજી (પદકમેચ) બપોરે 01:00 
3 ઓગસ્ટ (શનિવાર) એથલેટિક્સ (શોટ પુટ ફાઈનલ) રાત્રે 11:05
3 ઓગસ્ટ (શનિવાર) બેડમિન્ટન (પદકમેચ) બપોરે 12:00
3 ઓગસ્ટ (શનિવાર) બોક્સિંગ રાત્રે 07:32
3 ઓગસ્ટ (શનિવાર) ગોલ્ફ બપોરે 12:30
3 ઓગસ્ટ (શનિવાર) નૌકાયન (પદકમેચ) બપોરે 01:12
3 ઓગસ્ટ (શનિવાર) નાવ ચલાવવી બપોરે 03:30
3 ઓગસ્ટ (શનિવાર) શૂટિંગ (પદકમેચ) બપોરે 03:00
3 ઓગસ્ટ (શનિવાર) ટેબલ ટેનિસ (પદકમેચ) સાંજે 05:00
3 ઓગસ્ટ (શનિવાર) ટેનિસ (પદકમેચ) ટીબીડી
4 ઓગસ્ટ (રવિવાર) તિરંદાજી (પદકમેચ) બપોરે 01:00
4 ઓગસ્ટ (રવિવાર) વ્યાયામ બપોરે 01:35
4 ઓગસ્ટ (રવિવાર) બેડમિન્ટન (પદકમેચ) બપોરે 12:00
4 ઓગસ્ટ (રવિવાર) બોક્સિંગ (ક્વાટર ફાઈનલ/ એસએફ) બપોરે 02:30
4 ઓગસ્ટ (રવિવાર) ઘોડેસવારી (ફાઈનલ) બપોરે 01:30
4 ઓગસ્ટ (રવિવાર) ગોલ્ફ (પદકમેચ) બપોરે 12:30
4 ઓગસ્ટ (રવિવાર) હોકી (ક્વાટર ફાઈનલ) બપોરે 01:30
4 ઓગસ્ટ (રવિવાર) નાવ ચલાવવી બપોરે 03:30
4 ઓગસ્ટ (રવિવાર) શૂટિંગ (ફાઈનલ) બપોરે 12:30
4 ઓગસ્ટ (રવિવાર) ટેબલ ટેનિલ (પદકમેચ) સાંજે 05:00
5 ઓગસ્ટ (સોમવાર) એથલેટિક્સ (5 કિમી ફાઈનલ) રાત્રે 10:34
5 ઓગસ્ટ (સોમવાર) બેડમિન્ટન (પદકમેચ) બપોરે 01:15
5 ઓગસ્ટ (સોમવાર) નાવ ચલાવવી બપોરે 03:30
5 ઓગસ્ટ (સોમવાર) શૂટિંગ (પદકમેચ)  બપોરે 01:00
5 ઓગસ્ટ (સોમવાર) ટેબલ ટેનિસ બપોરે 01:30
5 ઓગસ્ટ (સોમવાર) કુશ્તી સાંજે 06:30
6 ઓગસ્ટ (મંગળવાર) એથલેટિક્સ (લાંબી કૂદ ફાઈનલ) બપોરે 01:50 
6 ઓગસ્ટ (મંગળવાર) બોક્સિંગ (સેમીફાઈનલ) બપોરે 01:00
6 ઓગસ્ટ (મંગળવાર) હોકી (સેમીફાઈનલ) સાંજે 05:30
6 ઓગસ્ટ (મંગળવાર) નૌકાયન (પદકમેચ) બપોરે 03:30
6 ઓગસ્ટ (મંગળવાર) ટેબલ ટેનિસ બપોરે 04:00
6 ઓગસ્ટ (મંગળવાર) કુશ્તી (પદકમેચ) બપોરે 04:30
7 ઓગસ્ટ (બુધવાર) એથલેટિક્સ (3K સ્ટીપલચેઝ ફાઈનલ) સવારે 11:00
7 ઓગસ્ટ (બુધવાર) બોક્સિંગ બપોરે 01:00
7 ઓગસ્ટ (બુધવાર) ગોલ્ફ બપોરે 12:30
7 ઓગસ્ટ (બુધવાર) નાવ ચલાવવી સવારે 11:00
7 ઓગસ્ટ (બુધવાર) ટેબલ ટેનિસ બપોરે 01:30
7 ઓગસ્ટ (બુધવાર) વેઈટ લિફ્ટિંગ (49 કિગ્રા ફાઈનલ) રાત્રે 11:00
7 ઓગસ્ટ (બુધવાર) કુશ્તી (પદકમેચ) બપોરે 02:30
8 ઓગસ્ટ (ગુરુવાર) એથલેટિક્સ (ભાલા ફેંક ફાઈનલ) બપોરે 01:35
8 ઓગસ્ટ (ગુરુવાર) ગોલ્ફ બપોરે 12:30
8 ઓગસ્ટ (ગુરુવાર) હોકી (પદકમેચ) સાંજે 05:30
8 ઓગસ્ટ (ગુરુવાર) ટેબલ ટેનિસ બપોરે 01:30
8 ઓગસ્ટ (ગુરુવાર) કુશ્તી બપોરે 02:30
9 ઓગસ્ટ (શુક્રવાર) બોક્સિંગ (ફાઈનલ) બપોરે 01:32
9 ઓગસ્ટ (શુક્રવાર) એથલેટિક્સ (પદકમેચ) બપોરે 02:10
9 ઓગસ્ટ (શુક્રવાર) ગોલ્ફ બપોરે 12:30
9 ઓગસ્ટ (શુક્રવાર) હોકી (પદકમેચ) બપોરે 02:00
9 ઓગસ્ટ (શુક્રવાર) કુશ્તી (પદકમેચ) બપોરે 02:30
10 ઓગસ્ટ (શનિવાર) બોક્સિંગ (પદકમેચ) બપોરે 01:00
10 ઓગસ્ટ (શનિવાર) એથલેટિક્સ (પદકમેચ) રાત્રે 10:20
10 ઓગસ્ટ (શનિવાર) ગોલ્ફ (પદકમેચ) બપોરે 12:30
10 ઓગસ્ટ (શનિવાર)  ટેબલ ટેનિસ (પદકમેચ) બપોરે 01:30
10 ઓગસ્ટ (શનિવાર) કુશ્તી બપોરે 03:00
11 ઓગસ્ટ (રવિવાર) બોક્સિંગ (પદકમેચ) બપોરે 01:00
11 ઓગસ્ટ (રવિવાર) કુશ્તી (પદકમેચ) બપોરે 02:30

  • Follow us on: