- ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ
- રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 490 વિકેટ લીધી
- અશ્વિને ટેસ્ટમાં બેન સ્ટોકસને 12 વખત આઉટ કર્યો
ભારતના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ સામે એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. હૈદરાબાદ ટેસ્ટની બીજી ઇનિંગમાં અશ્વિને સ્ટોક્સને તેના એક શાનદાર બોલથી આઉટ કર્યો હતો. અશ્વિને ટેસ્ટ ક્રિકેટની ઇનિંગ્સમાં 12મી વખત સ્ટોક્સને આઉટ કર્યો હતો. આ સાથે સ્ટોક્સ અશ્વિન સામે સૌથી વધુ વખત આઉટ થનાર બેટ્સમેન પણ બન્યો હતો.
અશ્વિને 500 વિકેટની નજીક













