રવિચંદ્રન અશ્વિને તેના હોમ ગ્રાઉન્ડ એટલે કે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં બોલ અને બેટ બંનેથી કમાલ કરી હતી. પહેલા તેણે બેટિંગમાં સદી ફટકારી અને પછી બોલિંગ દરમિયાન તેણે એક જ દાવમાં 6 વિકેટ ઝડપી. ભારતની જીત અને તેના શાનદાર પ્રદર્શન બાદ પણ અશ્વિન ખુશ દેખાતો નહોતો.
અશ્વિન મેચ જીત્યા બાદ પણ નાખુશ













